✔️શા માટે પુસંવન વાજીકરણ સારવાર જ
👌- પુસંવન વાજીકરણ સારવાર નો સક્સેસ રેશીયો વધારે છે. 👉- તેનો લાંબા સમયથી ઉપયોગ કરવામાં આવે છે અને તે સુરક્ષિત ટ્રૅક રેકોર્ડ ધરાવે છે - સારવાર માટે જે ખર્ચ છે એ બીજા કોઈ ખર્ચા કરતા ઓછો છે જેમ કે આપની વધતી ઉંમર, ધાર્મિક વિધિઓ, સમય, ખોટી માન્યતાઓ...
✔️નીચે મુજબની પરિસ્થિતિ માં પણ સંતાન પ્રાપ્તિ શક્ય છે. - લગ્ન જીવનના ઘણા વર્ષો પછી પણ નિ:સંતાનપણું - એક બાળક પછી બીજીવાર ગર્ભ રહેવામાં નિષ્ફ્ળતા - પુરુષમાં શુક્રાણુની કમી / શુક્રાણુ ન હોવા - સ્ત્રીબીજ ન બનવા / ઓછા બનવા / છુટ્ટા ન પડવા - નળીઓ બંધ હોવી, ન હોવી, ચોટેલી હોવી - પી.સી.ઓ.ડી / ચોકલેટ સિસ્ટ / એન્ડોમેટ્રિઓસિસ - અંડાશય ની ગાંઠ / ગર્ભાશય ની ગાંઠ - વારંવાર આઈ.યુ.આઈ માં નિષ્ફ્ળતા - વારંવાર આઈ.વી.એફ માં નિષ્ફ્ળતા - તમામ રિપોર્ટ નોર્મલ હોવા છતાં, સ્પષ્ટ કારણ ન મળતું હોવા છતાં ગર્ભ ન રહેવો. 💊 ડાયાબિટીસ, બી. પી, કોલેસ્ટ્રોલ અને થાઈરોઈડ જેવી બિમારીઓ નાં કારણે કમજોરી - નપુંસકતા, સેક્સ માં સમસ્યા ઓ ઉભી થાય છે